Search This Blog

Showing posts with label ગુજરાતી બ્લોગ. Show all posts
Showing posts with label ગુજરાતી બ્લોગ. Show all posts

Tuesday, February 16, 2010

ગુજરાતી બ્લોગ બનાવવા  માટે તમે બ્લોગ સ્પોટ નો ઉપયોગ કરી શકો છો ,તેના માટે ગુગલ માં જઈ www.blogspot.com/  ઓપન કરી  આમાં તમે તમારો બ્લોગ બનાવી શકો છો પહેલા તમારે ગુગલ માં આઈડી બનાવવું પડશે,  જો  તમે ગુજરાતી માં ગ્લોગ લખવા માગો છો તો તમારે http://www.google.com/transliterate/indic/Gujarati       માં જઈ ગુજરાતી લખી કોપી પેસ્ટ કરી શકો છો .





તો આવી જવો ગુજરાતી બ્લોગ બનાવો .
શાથે અમારી નીચે આપેલ બ્લોગ અને સાઈટ ની મુલાકાત લો .